?

ફૂગ અને જીવાતના નિયંત્રણની વાત આવે ત્યારે તેના માટે સારી ક્વોલીટીની જંતુનાશક અને ફૂગનાશકની જરૂરીયાત પડે છે. ગુજરાતની વાત કરીએ તો ડ્રીમફિલ્ડ કેમિકલ કંપની પોતાના ઉત્પાદનો સાથે બઝારમાં આવી છે. કંપનીના પ્રતિનિધિ સાથે સીધી વાત કરીને તમારી જરૂરીયાતની પ્રોડક્ટ્સ માટે માહિતી મેળવી રાખો. મગફળીના બીજ ને સફેદધેન થી બચાવવા માટે પટ આપવા માટે એફએસ ફોર્મ્યુલેશનનું ઓઝોન વિષે પૂછો અને તેનો  પ્રયોગ કરો.-  ૯૭૨૫૫૩૩૫૩૩ ફોન નંબર 

nidhi seeds rutu crop care jira cumin seeds
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ની કોરીખાનાર ઇયળ વિષે

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો.  નાના ફળોને  કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને વેલાવાળા (, ટેટી, દૂધી)માં પાનકોરીયું નિયંત્રણ

બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.  પાનકોરીયાની પુખ્ત માખીને આકર્ષીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મકાઈમાં નીદામણ નિયંત્રણ

મકાઈ વાવેતર કર્યા બાદ પરંતુ મકાઈ ઊગતાં પહેલાં હેક્ટર દીઠ ૧ કિલો એટ્રાજીન સક્રિય તત્ત્વના રૂપમાં (૨ કિલો જથ્થો) ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી આખા ખેતરમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

કપાસની વાત નીકળી છે તો ઘણી વખત કપાસ ઉગી ગયા પછી જમીન જન્ય ફૂગના લીધે ઉભા સુકાય જાય છે તેના માટે ઘણીવાર રાયઝેકટોનિયા ફૂગ જવાબદાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભુકારૂપ

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની કીટનાશક દવોઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ? 

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના પાકને તંદુરસ્ત રાખો.

આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા , વડીલો પશુને પાળતા અને સાચવતા, પોતાના બળદને વેચવો પડે તેમ હોય ત્યારે સામે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: જિંદગીનું સ્વાગત

દિવ્યેશે ઘડિયાળમાં જોયું. હજુ જમવાને એકાદ કલાકની વાર હતી. “પપ્પા, ગાડીમાં એક ચક્કર મારવા લઈ જાવને. પ્લી…ઝ આશાભરી આંખે એની સામે જોતાં ચિંટુએ ધીમેકથી માગણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content