(ધરૂ)નો જીવાણુથી થતો પાનનો સૂકારો/પાનનો ઝાળ

 ખેતરના શેઢાપાળા નીંદણ મુકત અને સાફ રાખવા. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.ખેતરમાં સૂકારાના રોગની શરૂઆત દેખાય તો તરત જ ત્યાર પછી આપવાનો થતો નાઈટ્રોજનયુકત ખાતરનો હપ્તો રોગ કાબુમાં આવ્યા પછી જ આપવાની વ્યવસ્થા કરવી.  રોગની શરૂઆત જણાય કે તરત જ શકય હોય તો રોગીષ્ઠ પાન-છોડને ઉખાડી, બાળીને નાશ કરવો.રોગવાળા ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહિ તેની કાળજી રાખવી.  રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ અથવા ફૂટ અવસ્થા સમયે 15  લિટર પાણીમાં 1.5  ગ્રામ સ્ટ્રેપ્ટ્રોસાયક્લિન   30  ગ્રામ તાંબાયુકત જીવાણુનાશક (કોપર ઓક્ઝિકલોરાઈડ)નું દ્રાવણ બનાવી પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ આખા છોડ ભીંજાઈ જાય તે રીતે છાંટવાથી રોગને કાબુમાં લઈ શકાય છે. જીવાણુનાશકનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયગાળામાં કરવો.

ના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

માં લોહતત્વની ઊણપ

Next

કૃષિ મશીનરી

કૃષિ પાકો