સલ્ફર મિલ એટલે કે રીપ બ્રાન્ડ હેઠળ સારા જંતુનાશક વેચતી કંપની સલફર મિલ લિમિટેડ દ્વારા પાલનપુર ખાતે કૃષિનોવા રીપ ટેક્નોલોજી સેંટર સારું થયું છે ત્યાં ખેડૂતો પોતાની ખેતીને લગતી સમશ્યાનું નિરાકરણ મેળવતા થયા છે , સલ્ફર મિલના શ્રી હિતેષ પટેલની યાદીમાં જણાવ્યું છે કે તાજેતરમાં કંપનીના રિસર્ચ અને ડેવલોપમેન્ટ દ્વારા ખેડૂતો માટે ખેતીને સમૃદ્ધ બનાવવા માટે ઇનોવેટિવ પ્રોડક્ટનું લોન્ચિંગ રાજકોટ ખાતે 21 જૂનના રોજ ખાતે યોજાશે , સલ્ફર મિલ ના ડીલરો અને ડિસ્ટ્રીબ્યુટરો અને ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વધુ વિગત માટે મહેશ સોનવાને ને ફોન કરો 9970063933

કંપની ન્યુઝ : અમેરિકાની ટેકનોલોજી હવે ભારતમાં.
નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રા. લી. કંપની દ્વારા અમેરિકન ટેકનોલોજી જેવી કે એમએસી અને એનયુઈ ટેકનોલોજી ધરાવતી પ્રોડક્ટ્સ ની વિશાળ રેંજ ઉપલબ્ધ છે.