રાસાયણિક ખેતીથી બગડેલી જમીન માં કાર્બન ગુણોત્તર વધે તે માટે આપણી પાસે સરળ રીતે સેન્દ્રીય તત્વો ઉપલબ્ધ છે ? પોતા પાસે પશુપાલન નથીને જો ગૌશાળામાંથી ટ્રોલી ભરી છાણ કેટલું મોંઘુ ? જમીનની તંદુરસ્તી સુધારવાની તાતી જરૂર છે તે વાત 100 ટકા સાચી પણ તે માટે આપણી પાસે શું વિકલ્પ છે? જમીન સુધારવા સાથે જયારે આપણે ખેતી કરીશું ત્યારે પણ આપણો આશય તેમાંથી આવક મેળવીને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો હોય છે, આપણી ખેતી માં આવતી મુશ્કેલીઓ અને ચેલેન્જ કેવી કેવી આવે છે તે શહેરના લોકોને ક્યાંથી ખબર હોય?
#soil #soilHealth #ખેતરનીવાત
દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi.