વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી….

સમજવાની વાત છે ત્યારે એ પણ સમજી લેવાની જરૂર છે. કે વાવણી  કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય  પછી મોલાતને હુલાવી ફુલાવીને ઉપજ આપવા તરફ લઈ જવાની મોસમ આવી ગણાય,  કહેવાય છે ને કે મોસમ આવી મહેનતની …… હવે રંગે ચંગે મેળામાં જતા પહેલા જરૂરી  માવજત, ખાતર પુતર અને ખેત કામગીરી કરીને પાકને  વૃધ્ધિ વિકાસમાં મદદ કરવાનો સમય આવી ગયો છે. ટુંકમાં મોસમ આવી મહેનતની….  એટલે આટલા સુંદર વરસાદનો લાભ લેવા મહેનત અને આયોજન કરી લેશો. વ્યવસ્થાપન કરીને ખેતી સંભાળતા પ્રગતિશીલ ખેડૂતોએ બધી વ્યવસ્થા ગોઠવી લેવા જેવી ખરી !

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

માટે અને આબોહવા કેવી જોઈએ ?

    સૂર્યમુખીનો એ ટૂંકાગાળાનો પાક છે જે બધા જ પ્રકારની જમીન અને દરેક પ્રકારની આબોહવા તથા વરસાદવાળા વિસ્તારમાં લઈ શકાય છે. આમ છતાં, સારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
મરચીના પાકમાં આટલું ખાસ

ના પાકમાં આટલું ખાસ

પાક સંરક્ષણની સાથે પાક પોષણ પણ પૂરું પાડતી દવા વિષે જાણવા એગ્રીલેન્ડની જૈવિક દવાઓ વિષે વધુ માહિતી મેળવવા ફોન કરો. 9687671555

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નો આગોતરો સૂકારો

 બટાટાના વાવેતર બાદ ૩૫-૪૦ દિવસે પ્રથમ છંટકાવ  ક્લોરોથેલોનીલ ૭૫ વે.પા. ૦.૨% (૪૫ ગ્રામ/૧૫ લિટર પાણી)નો કરવો અને રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નીંદણ નિયંત્રણ 

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંતરપાક તરીકે ોનું વાવેતર કરવું જોઈએ.

તેવું વૈજ્ઞાનીકો ખાસ આપણને કહે છે તેની વાત આપણે કરતા હતા કારણે કે આવા પાકો પૂરક  આવક આપે છે સાથે જમીનમાં નાઈટ્રોજનનું ઉમેરણ પણ કરે 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સફરજન રોજ ખાવ ડોકટરથી દુર રહો

સફરજનના આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેના વિષે કહેવત છે કે “રોજ એક સફરજન ખાવ તે ડોકટરતે તમારાથી દૂર રાખો”. ધર્મગ્રંથોમાં તેને નવયૌવન વધારનાર ફળ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકમાં : માં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને ત્તાશ કરવો. રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયો આવનારા યુગની ટેક્નોલોજી છે

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ોમાંથી પાકને કયારે અને કેટલું પોષણ મળે

 ખાતરોમાંથી પાકને કયારે અને કેટલા પોષક તત્વો મળશે તે ભાગ્યે જ કોઈ બાગાયતને ખબર હોય. દા.ત. ડી.એ.પી.માં કે યુરિયામાં કે દેશી ખાતર અથવા ખોળમાં કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો