આજે પણ વગડામાં ઉભેલા વગર પાણીના લીલાછમ લીમડા આપણને પોકારી પોકારીને કહે છે કે …

જુનવાણી વાત યાદ આવે છે , ગામની સીમમાં આપણે ઝાડ પેલા બકરા ચરાવનારાની બીકે અને હા , સેઢે ઝાડ હોય તો એક બે ચાસમાં પુરતો પાક ન આવે તેવી બીજી બીકના લીધે આપણે ઝાડનું નિકંદન કાઢી નાખ્યું અને બીજુ જેમ જેમ જમીનના ભાગ પડતા ગયા તેમ તેમ ટુકી જમીનમાં વૃક્ષો જગ્યા રોકવા માંડયા તેથી ઝાડને આપણે દેશવટો આપ્યો, આજે પણ વગડામાં ઉભેલા વગર પાણીના લીલાછમ લીમડા આપણને પોકારી પોકારીને કહે છે કે મને એકવાર વાવો તો ખરા, પછી મારું હું કરી લઈશ. આજે આખા દેશમાં નાનકડું જંગલ (ટાઈની જંગલ) બનાવવાની નવી પદ્ધતિ મિયાવાકી પદ્ધતિ આવી છે. તેનો વ્યાપ વધી રહ્યો છે. ટુંકી જગ્યામાં નાના-મોટા ઝાડ, નાના મોટા છોડ ધાટા વાવીને ૩ વર્ષ સુધીમાં જંગલ જેવું રૂપ આપી દેવામાં આવે તો પછી તેને પછી પાણીની પણ જરૂર પડતી નથી. છોડ એક બીજાના સહારે-એક બીજા સાથે સહજીવન જીવીને ભેજની આપ લે કરે છે તેવું વિજ્ઞાન કહે છે. પણ આપણું કેવું છે ? બાજુના ખેતરમાં મોટુ ઝાડ હોય તો તેને કહીએ મારા ખેતરમાં છાંયો પડે છે.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો