
ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કે ઝીરો બજેટ આવા આવા અનેક નામોથી ખેડૂતોને ખેતી માટેની નવી રાહ બતાવવા માટે લોકો લાગી પડ્યા છે, સોશિયલ મીડિયા પણ ઓર્ગેનિક ખાવાની વાતુંએ એવું ચોટી ગયું છે કે ઓર્ગેનિક ન કરતો ખેડૂત પણ હું જંતુનાશક વાપરતો નથી તેની રેકર્ડ વગાડે છે.