
સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાળા ઉપર ખેતી કરે છે જે પાળા ૨-૪ વર્ષ સુધી એમ જ રાખવામાં આવે છે. સેન્દ્રીય તત્વો અને જમીનની તંદુરસ્તી માટે મલ્ચીંગની અગત્યતા સમજવી પડશે, જમીનને સૂર્યતાપ, ટાઢ, તડકા અને પવનથી થતા નુકશાનથી બચાવવા મલ્ચીંગ- આચ્છાદનનું મુલ્ય સમજવું પડશે, આવી વિવિધ વૈજ્ઞાનિક ખેતી માહિતી હવે પછી