ની વાતો

ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક  આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ?  આજે તમને બધાને આ વાતના માધ્યમ થી થોડી રમુજી પણ કૃષિ શિક્ષણ આપે તેવી વાત કરવી છે , કારણ આજકાલ કપાસના ખેતર માં ગુલાબી ઈયળના નાનકડા ઝાલરવાળી પાંખો ધરાવતા ફુદા જોવા મળી રહ્યા છે તેવું કૃષિ નિષ્ણાંત શ્રી ગનીભાઇ જણાવે છે, મિત્રો  ગયા વર્ષે ગુલાબીનો ઉપદ્રવ શરૂ શરૂમાં ન હતો પણ બધી ખબર હોવા છતા છેલ્લે જાતા જે મિત્રો દવા  છંટકાવનું ચૂકી ગયા તેને  પાછતરા કપાસને ગુલાબી અડી ગયેલી . આજે જયારે આ લખાય છે ત્યારે કરશનભાઇના કપાસમાં ગુલાબીના ફુદા ઉડે છે ત્યારે ખેતરમાં સુસુપ્ત\અવસ્થામાં પડેલી ઈયળ શું વાત કરે છે તેની વાતો આવતી કાલથી તમે krushivigyan.com પર વાંચજો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ

ીના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે

માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

" loading="lazy" data-lazy-src="https://lh3.googleusercontent.com/pw/AL9nZEXTq5iRScMzhFal8-ntK3EH9SX2RYNtcVKI7xci7uiOB8WEGektpNw_5_YQd_TUC6RTbjXgX9Do2O3W-l2eyKKIZZBxU9Y1CY1vpKib888q7seXKdLikeCKyM8c2cDwtA3hY7OZxWKy64u2784z0jl-pQ=w958-h532-no?authuser=1&is-pending-load=1" />

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત .

અને માં આવતી ગાભમારાની ઇયળનું નિયંત્રણ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની

કૃષિ મશીનરી

કૃષિ પાકો