૪૮ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન માસિકમાં પ્રસિદ્ધ થતી ઉપયોગી માહિતીની વાંચકો દર મહીને આતુરતાથી રાહ જોતા હોય છે. કૃષિ વિજ્ઞાનનો જુલાઈ -૨૨ નો અંક તારીખ ૨૭ એ પ્રસિદ્ધ થયો છે. તેમાં કઈ કઈ માહિતી વાંચવા લાયક છે તે નીચે આપેલ છે.
દર મહીને સમયસર માહિતી માટે કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લાવજમ ફક્ત રૂ ૩૯૯/-
