કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે . આ ચોમાસામાં કઠોળ ની ખેતીમાં બધાએ રસ લેવો જોઈએ , કઠોળની ખેતી આંતરપાક તરીકે કરી શકાય છે અને પૂરક આવક સાથે જમીનને પણ નાઈટ્રોજનની ભેટ આપે છે , કઠોળ પાકના મૂળમાં રહેલી મૂળગંડિકા હવામાંથી નાઇટ્રોજન લઈને છોડને આપીને સહજીવી જીવન જીવે છે , કઠોળ પાકોમાં રાઈઝોબીયમનો પટ આપવાથી અનેક ગણો ફાયદો થાય છે , જમીનમાં નાઇટ્રોજનની લભ્યતા વધુ થવાથી આપણા મુખ્ય પાકને પણ ફાયદો થાય છે વધુ વિગત માટે ફોન કરો 99250 32012

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ?
રાઈના પાકમાં સફેદ ગેરુ રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫























