આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર વેલ્યુ સારી હોય અને બેસ્ટ ક્વોલિટી હોય તેવી જાતોમાં કવીન્ટલ ના 7000 સુધી બોલાય હતા, દલાલોની સારી ખરીદીથી મરચીના ઉંચા ભાવને લીધે ખેડૂતોને સારો લાભ મળ્યો છે , આપણે ત્યાં હજુ મરચીની ક્વોલિટી અને લાલ કલર ઉપર ઓછું ધ્યાન અપાય છે. કરચલીઓ વાળા અને સારી કલર વેલ્યુ ધરાવતી જાતો ભવિષ્યમાં આગળ વધશે , ચાલો આ વર્ષે મરચીની ખેતીમાંથી સારી આવક મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ ” ખેતરની વાત ” માં જોડાઈએ
ખેતરની વાત ટેલીગ્રામ માં જોડાવા ટેલીગ્રામ ડાઉનલોડ કરી ને પછી આ લીનક ખોલો : https://t.me/patelagroseeds