રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ માટે અસરકારક છે ડાંગર ઉગાડતા ખેડૂતો માટે આ નવી ફુગનાશક વધુ ઉત્પાદન લેવામાં મદદ કરશે તેવું રાલીઝ કંપનીના વૈજ્ઞાનિકોનું માનવું છે આ. ઝાફૂ દાણાદાર સ્વરૂપે પણ ઉપલબ્ધ થશે તેથી ડાંગર ઉગાડતા ખેડૂતો માટે સારી સવલત મળશે , ટૂંકમાં નવા કેમીકલો દ્વારા નવા ઉત્પાદનો આપણી મદદે આવી રહ્યા છે તેનો પણ સમજદારી પૂર્વક ઉપયોગ કરી લાંબાસમય સુધી લાભ લેવો પડશે . ડાંગરની વાત સારું છે ત્યારે ડાંગરમાં આવતા ભૂખરા હોપર જેને વૈજ્ઞાનિકો બ્રાઉન પ્લાન્ટ હોપર કહે છે તેનુઁ નિયંત્રણ આજકાલ ખાસ કરવું પડે છે ત્યારે સ્વાલ નામની ખુબ જાણીતી કંપની દ્વારા તદ્દન નવું પેટન્ટેડ નવું રસાયણ ફ્લુપારીમિન વાયોલા ના નામે બઝારમાં મૂક્યું છે ,
























