● વટાણાના છોડના સંકરણ પછી ગ્રેગોર મેન્ડેલે ૭ પ્રકારની ખૂબીઓ વટાણાના છોડમાં જોઈ બે જુદા જુદા વટાણાના છોડનું સંકરણ કર્યું તો ફૂલના કલરમા, ફળના આકારમાં, શીંગના કલરમાં, શીંગના આકારમાં, છોડની ઊંચાઈમાં, છોડના ફૂલોની સંખ્યામાં અને ઘણાના કલરમાં ફેરફાર જોયા. અહીંથી શરુ થયું હાઈબ્રીડ. આજે તો હાઇબ્રીડાઇઝેશનની ટેક્નિક જીન પ્રિન્ટ પ્રમાણે ઝડપી બની છે એટલે આજનો યુગ મેન્ડેલનો આભારી છે

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ

મિત્રોને મોકલો.