ના નું નિયંત્રણ ક્યારે અને કેવી રીતે કરવું ?

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભાપાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ રપ ઈસી અથવા ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જો પિયત આપવાનું થતું ન હોય અને સમાયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પૂરતા પ્રમાણમાં આપવી. મિથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે, જે આ જીવાતના એગ્રીગેશન ફેરોમોન એટલે કે બધા પુખ્ત એકઠા/ કરવાના ફેરોમોન (ગંધપાસ) તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલીયાની વસ્તીને કાબુમાં લાવી શકાય છે. તેનો ઉપયોગ કરવા પ સે.મી. + ૫ સે.મી. વાદળીના (સ્પોંજ)ના ટુકડા કરવા, જેને ૪૦- ૫૦ સે.મી. લાંબા લોખંડના તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજે છેડે નાનો પથ્થર બાંધવો. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મીલિ જેટલુ મિથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવુ. આ તેયાર કરેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

?

·         આજનાટેક્નોલોજી અને ખેતીનો વિષય શરુ કરીયે તે પહેલા આધુનિકતાની ટોચ –ઇઝરાયેલની પહોંચ નામનું પુસ્તક રૂપી કૃષિ વિજ્ઞાનનો વિશેષાંક ની કિંમત 200 છે તેની વાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નવીન હોમ : ની ઉત્તમ ખેતી

જુનાગઢથી રાજકોટ આવતા રસ્તામાં રોડ સાઈડની વાડીમાં એક બાપા યુરીયાની જેમ સુકા ભટ્ટ પડામાં કાઈક છાંટતા હતા. દુરથી જોતાં નવાઈ સાથે પ્રશ્ન થયો કે આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : ની મરચીની લંબાઈ ખુબ સારી છે.

વિશ્વાસ યોગી જાતની મરચીની લંબાઈ ખુબ સારી છે. મેં વાવી તમે પણ વાવો. છેલ્લા ઘણા વર્ષોથી મરચીની ખેતી કરું છું. મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

WP – વેટેબલ પાવડર એટલે શું ?

ભૂકારૂપે મળતી અન્ય કીટનાશક દવાઓ પૈકી કેટલીક દવાઓ પાણીમાં મિશ્ર કરતા તે ઓગળતી નથી પરંતુ દવાના સુક્ષ્મ રજકણોને ફક્ત ભીંજવી શકાય છે. તેથી તે “વેટેબલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવણી થાય ત્યારે શા માટે વાવવાનું કહે છે ?

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
પ્રયોગ

કાબરી અને લીલી ઇયળને ભગાડે કુવાડીયો, ધતુરો અને સીતાફળ !      આજે પાક સરક્ષણમાં ખેડૂતોના ખેતી ખર્ચ ઘણો વધી રહ્યો છે. બજારમાં મળતી રાસાયણિક દવાઓથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ધરૂ મૃત્યુ/ ધરૂનો

 ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: કેળ સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં

કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉનાળુ ની કાપણી ક્યારે કરવી :

તલ પાકનાં બૈઢા પીળા દેખાય અને પાન પીળા થઈને ખરી જાય ત્યારે તલની કાપણી કરવી. જો તલની કાપણી મોડી કરવામાં આવે તો તલના બૈઢાઓ ફાટી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બ્રેકોનીડ ભમરી

બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ

વધુ વાંચવા અહીં ક્લિક કરો