ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ કરવા જૈવિક નિયંત્રણ કરીએ તેમ છતાં કેટલાક કોશેટા બચી પણ જાયને તેમાંથી કૂદું બહાર આવેને ઈંડા મૂકે તો પછી તેમાંથી ઈયળ થાયને આપણાં પાકને નુકશાન કરે, પણ જો ફુદાને લાઈટ ટ્રેપ સામુહિક મૂકીએતો ફૂદાને મારી નાખ્યા હોય તો ફાયદો થાય થાય, પણ ફુદા ક્યારે ઈંડા મૂકે તે આપણા કાબુમાં નથી તે રાત્રે કપાસના પાન કે કૂણાં ભાગ પર ઈંડા મૂકી જાય તો તેમાંથી ઈયળ થશે તે આપણા પાકને નુકશાન કરશે સૌથી નબળી કડી કોઈ હોય તો તે છે ઈંડા અવસ્થા, જીવાત ક્યાં, કેવી રીતે અને ક્યારે ઈંડા મૂકે તે ખબર હોય તો ઇન્ડાનાશક દવા તેમાં આપણી મદદે આવે શકે , હા , પણ તેના માટે આપણે પાક અવલોકન સતત કરવું પડે અને તેની વ્યવસ્થા કરીયે તો આ સહેલું બની જાય , નહીંતર ઈંડા માંથી બચ્ચા થયા એટલે રોજની નુકશાની શરુ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે કયું છાંટવું ?

ખાતરની અને તેમાય ઉપરથી છાંટવાની વાત છે ત્યારે બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું તેવું કોઈ પૂછે તો એક જ નામ છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી નું આવેદનપત્ર

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર  ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના રોજ ખાવાથી શું ફાયદો થાય છે તમે જાણો છો ?

સૂર્યમુખીના બીજ ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન બી ૬ જેવા પોષકતત્વો ધરાવે છે. તેમાં શક્તિશાળી  એન્ટિઓક્સિડન્ટ વિટામિન ઈ પણ ઊંચા પ્રમાણમાં રહેલું છે. તે શરીરની રોગપ્રતિકારક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના પાકમાં આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

બાજરાની નીંધલ અવસ્થા પહેલાં ૬ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે ગોઠવી આકર્ષાયેલા નર ફૂદાનો નાશ કરવો. આ જીવાતનું કુદરતમાં પક્ષીઓથી ભક્ષણ થતાં વસ્તી કાબૂમાં રહેતી હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો
?

?

સલ્ફર મિલ એટલે કે રીપ બ્રાન્ડ હેઠળ સારા જંતુનાશક વેચતી કંપની સલફર મિલ લિમિટેડ દ્વારા પાલનપુર ખાતે કૃષિનોવા રીપ ટેક્નોલોજી સેંટર સારું થયું છે ત્યાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં કેટલું નાખવું ?

ડુંગળીમાં ખાતર કેટલું નાખવું ફેરરોપણી પહેલાં હૈક્ટર દીઠ ૧૦-૧૨ ટન જેટલું દેશી સારું ગળતિયું ખાતર નાખવું તેમજ હૈક્ટરે ૩૭.૫ ક્લાો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ, ૫૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે?

મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે તે દલાલને કે ખરીદનારને ખબર હોતી નથી આ લોકો . બઝારભાવ તળીયે બેસાડીને સસ્તામાં માલ પડાવી લેવાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

પણ તમારા કોઈ મિત્ર પાસે સ્માર્ટ ફોન હોય તો તેને પુછજો કે તારા મોબાઈલમાં તે પાડેલા તારા કેટલા ફોટા છે? ધારો કે એપલનો આઈ ફોન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો સુકારાનું નિયંત્રણ કરવા શું કરવું ?

આ રોગમાં પાન નીચે લટકી પડે છે. અને પીળા પડતા જોવા મળે છે. આખો છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડને થોડા અઠવાડિયા બાદ કાપવામાં આવે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સુર્યમુખીની હાઈબ્રીડ જાતો કઈ સારી ?

 પિયત હેઠળ શિયાળુ તેમજ ઉનાળુ ઋતુમાં હમેશા સંકર જાતોનું જ વાવેતર કરવું જોઈએ. હાલમાં પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની ઘણી બધી સંકર જાતો વાવેતર માટે ભલામણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા છે ત્યારે બોયો ની નવી CRISPR ટેક્નોલોજી ખુબ જ મદદ કરી શકે છે.

આજે જ્યારે વિદેશના અનેક દેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે તે દેશોમાં ફૂડ સિક્યોરિટીનો પ્રશ્ન ઉભો થયો છે બધા દેશો અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યા

વધુ વાંચવા અહીં ક્લિક કરો