માટે જાણીતું

કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ. ક્લોરફેનપાયર એ પાયરોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક તથા કથીરીનાશક છે.બઝારમાં તે વિવિધ નામે મળે છે આ કીટનાશક લેપિડો, ઈન્ટ્રેપિડ, રેકોર્ડ વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે આ કીટનાશક ચાવવા પ્રકારના મુખાંગો ધરાવતી કોબીજનાં હીરાફુદાંની ઇયળ અને રસ ચુસવાના મુખાંગો ધરાવતી મરચીની પીળી પાનકથીરીનાં નિયંત્રણ માટે પણ અસરકારક છે, કથીરીની વાત છે ત્યારે કથીરી માટે બીજું સારું મોલેક્યુલ વિષે પણ નોંધો. નવું મોલેક્યુલ છે “સાયનોપાયરાફેન” જે કથીરીનું સારું નિયંત્રણ આપે છે. આ કથીરીનાશક કુનોચિ, સ્ટારમાઇટ તથા અરીમા નામે મળે છે. જેનું વિશ્વ-વ્યાપી ઉત્પાદન સીન્જેન્ટા તથા નિશાન એગ્રો કેમિકલ્સ કરે છે. આ કથીરીનાશક હાલમાં જ ભારતમાં કુનોચિ 30 એસસીના નામે નિશાન કંપની અને ઇન્સેક્ટિસાઈડ ઈન્ડિયા લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બહાર પાડવામાં આવી છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: માં નુકશાન કરતા પક્ષી

ચળકતી પટ્ટીઓનો ઉપયોગ પક્ષીઓને દૂર ભગાડવા માટે કરવામાં આવે છે.  ઢોલ, પતરાના ખાલી ડબ્બા વગાડી અવાજ કરવાથી, કુતરાના ભસવાના અવાજને કારણે, અવાજ ઉત્પન્ન કરતા મશીન,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકને ઉપયોગી તેવા , ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ો વિષે જાણો કૃષિ મેળામાં.

ગાંધીનગરના મેળાની માંડીને વાત કરું તો એગ્રો એક્ઝીમના સ્ટોલ ઉપર જશો તો ત્યાં તમને ભદ્રેશભાઈ અથવા અજીત રાજ મળશે તે તમને પોતાની ખેતીમાં ઉત્પાદન વધારવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયો આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો?

પંજાબ હોય કે મહારાષ્ટ્ર કે પછી આપણું ગુજરાત બધાને ખબર છે કે બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો, 1996 થી બાયો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નાગભાઇએ વાવેલ 108 ની જાતોના અવલોકનની વાત જાણો.

હવે વાત કરીએ આ 108 જાતની મરચીમા નાગભાઈને ત્યાં જોવા મળેલ અવલોકન. એકી સાથે વાવેતર થયેલા આ 108 મરચાના પ્લોટમાં નિરીક્ષણ કરતા એવું જોવા મળ્યું

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ડાંગ કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

: ડાંગર કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 9 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મીલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે પણ વગડામાં ઉભેલા વગર પાણીના લીલાછમ લીમડા આપણને પોકારી પોકારીને કહે છે કે …

જુનવાણી વાત યાદ આવે છે , ગામની સીમમાં આપણે ઝાડ પેલા બકરા ચરાવનારાની બીકે અને હા , સેઢે ઝાડ હોય તો એક બે ચાસમાં પુરતો

વધુ વાંચવા અહીં ક્લિક કરો