પાકના ફાયદાઓ ક્યાં ક્યાં છે ?

 

૧. સૂર્યમુખીના પાકની ઋતુ અમર્યાદિત હોવાથી આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે વાવી શકાય છે.
૨. ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક કે મિશ્ર પાક તરીકે ફીટ થઈ શકે છે.
૩. મગફળીના મોડા વાવેતરથી ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે તે વખતે સૂર્યમુખીનો પાક આંતરપાક તરીકે વાવવાથી ફાયદો થાય છે. 
૪. તેલીબીયા પાકોમાં સૂર્યમુખીમાં રહેલા તેલના પ્રમાણને લીધે તેમજ ટૂંકાગાળાનો પાક હોવાથી આ પાકનું પ્રતિદિન તેલનું વધુ ઉત્પાદન મળે છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: માં સાયલા

ઉપદ્રવિત અને સૂકીડાળીઓ નિયમિત કાપતાં રહેવું. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નું પાનકોરીયું

લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી.  વારંવાર નાઈટ્રોજનયુકત ખાતરો આપવા નહીં.  વધુ ઉપદ્રવ વખતે  એસીફેટ ૭૫ એસપી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

આપણી બોલકી વાડીને સાંભળવાની અને જોવાની આપણી પાસે કુનેહ હોવી જોઈએ . આપણી જમીન આપણને પોકારી પોકારીને કહેતી હોય કે મને સેન્દ્રિય તત્વોની ભૂખ છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: રાસાયણિક ની વિપરીત અસર

કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકમાં આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

 બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

  ● આપણે ખેડૂતો ઉપર આકાશ અને નીચે ધરતી, આકાશ આપે તે પાણી સાચવીયે અને  આપણી ધરતીમાં બીજ મૂકીને કહી શકીયે કે હવે તું જાણને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉત્તમ ખેતી : ની ખેતી કરાય ?

કોઈ ખેડૂતો નવું વાવેતર કરવા ઈચ્છુક હોય તો ચોમાસા પહેલા વાવેતર કરી દેવું યોગ્ય છે. કારણ કે વાવેતર ઉપર પસાર થયેલું ચોમાસું આખા વર્ષ જેટલું ગણ કરે છે…

વધુ વાંચવા અહીં ક્લિક કરો