
મોલો, તડતડીયા, સફેદ માખી અને થ્રિપ્સ તથા રીંગણમાં આવતી સફેદ માખીનાં નિયંત્રણ માટે એ સૌ પ્રથમ ૧૯૯૧માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં આ કીટનાશક પીઆઇ નામની કંપની બનાવે છે, તડતડિયા માટે આ દવાના પરિણામો સારા મળ્યા છે તમે પણ આ મોલેક્યુલનો આ વર્ષે ઉપયોગ કરજો, આ બધી વાતો તમે નોંધી ના હોઈ તો તમે કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો, બીજું નોંધો કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન હવે ટેલિગ્રામમાં ફ્રી વાંચવા મળશે આજેજ કૃષિ વિજ્ઞાન મેગેઝીનની ટેલિગ્રામ ચેનલ માં જોડાવ.

























