ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો

નાણાં વગરનો “નાથિયો’ અને નાણે “નાથાલાલ !’ તમે જુઓ ! સમાજમાં આજ પ્રામાણિકતાનાં, નીતિનાં, વફાદારીનાં, માણસાઈનાં મૂલ્યો કરતાં નાણાંનું મૂલ્ય વધુ અકાતું થઈ ગયું છે. યેનકેન પ્રકારે નાણું રળી લ્યો, મોભાદાર બની જવાશે ! અન્ય ધંધાની સરખામણીએ એમાં કરવી પડતી વધુ મહેનત પછી પણ ખેતી એટલાં નાણાં રળી શકતી નથી. એટલે “ખેતી એ છેલ્લી કક્ષાનો ઘંધો છે” એવું મનાવા લાગ્યું. આવો હલકો ધંધો કોણ કરે ? જેને અન્ય કોઈ ધંધાની ફાવટ ન હોય તે જ ને ? આવી શિષ્ટ સમાજમાં ઊભી થયેલી હવાએ ખેતી કરતા અને કરવા ઇચ્છતા યુવાનોને નીચાજોણું કરાવ્યું છે. હલકા પાડવાનું કામ કર્યું છે. અરે ! એટલે સુધી કે કોઈ યુવાન ભણીગણીને હોંશભેર ખેતી કરવા તૈયાર થયો હોય, અને જો કુંવારો હોય તો “ખેતી કરે છે ને ?” કહી, કોઈ દીકરી પરણાવવા તૈયાર નથી ! ઉપેક્ષાની કોઈ હદ હોય કે નહીં ? આ પરિસ્થિતિમાં યુવાનો ખેતી કરવા તૈયાર થાય કેમ ? તેને ક્યુ પ્રોત્સાહન આપશું ? 

આ વાત વાંચીને  થાય છે કે ત્યારે કરશું શું ?ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો,     આવતી કાલે

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

નો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે.

● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

: મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
પ્રયોગ: પશુ ગરમીમાં લાવવા | સાંધાના દુખાવા માટે વનસ્પતિ |

: પશુ ગરમીમાં લાવવા | સાંધાના દુખાવા માટે વનસ્પતિ |

આજે ઘણા બધા લોકો કહે છે કે, શું કરીએ તો ૧૦૦ વર્ષ સુખાકારી રીતે જીવાય. આ સવાલનો મારી પાસે એક જ જવાબ છે કે…

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે

સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર  જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ  કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 ખાતરોની પૂર્તિ હંમેશા આપણે કેટલું ઉત્પાદન લેવું છે તેના ગુણોતરમાં અને જમીન ચકાસણીના આધારે કરવાની હોય છે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતો એક ટન એટલે કે 1000 કિલો 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એક સારો પાક

મગ એ તુવેર અને ચણા  પછી ત્રીજો અગત્યનો ક્ઠોળ વગનો પાક છે. મગમાં ૨૦ થી ૨૪ ટકા જેટલુ પ્રોટીન રહેલું છે. ગુજરાતમાં મગનું વાવેતર અંદાજિત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે આપણા દેશમાં પ્રાકૃતિક ખેતીની મુવમેન્ટ શરુ છે

ઓર્ગનિક ખેતીની મુવમેન્ટ આખા વિશ્વમાં પ્રસરી છે તે માટે IFOAM ઓર્ગનિક ઇન્ટરનૅશનલ સંસ્થાનો ચેલા 50 વર્ષનો પ્રયાસ છે. 50 વર્ષથી વિશ્વના 190થી વધુ દેશોમાં IFOAM

વધુ વાંચવા અહીં ક્લિક કરો