પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

પાલકની ભાજી ઘણી સારી :

 પાલકની ભાજી માનવી માટે કુદરતની અમૂલ્ય લાભપ્રદ ભેટ છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પાલકની ભાજીનું વિશેષ ચલણ છે. ત્યાંના લોકો પાલક-પનીર, પાલક-વટાણા, પાલક-બટાટા, પાલક-ટામેટા અને એકલી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો આહારમાં સમાવેશ રોજ કરો

ભારતીય આહારમાં અનેકવિધ બનાવટોમાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ પ્રાચીનકાળથી સંધિવાનો દુઃખાવો દૂર કરવા માટે થાય છે. વિશેષમાં સંશોધનથી જાણવા મળેલ છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે નો પ્્રામ મેળવવો જોઈએ .

ધાર્યુ ઉત્પાદન લેવા જમીન ચકાસણી વૈજ્ઞાનિક રીતે એનપીકેની સાથે માઈક્રોન્યુટ્રીયન્ટ અને જમીન – પાણીના પીએચ. ઈ.સી. વગેરેના આધારે કરવી પડશે . પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: લીંબુમાં સાયલા

ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૫ મીલિ (૫ ઇસી) થી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુઓમાં રસીકરણ કરાવો

પશુઓમાં ગળસૂંઢા નામનો રોગ જોવા મળે છે. આ રોગના અટકાવ માટે રસીકરણ ખૂબ ઉપયોગી છે. નાના વાગોળતાં પશુઓ જેવાં કે ઘેટાં-બકરામાં એન્ટરોટોકસીમીયા રોગ થતો હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ને જીવતી રાખવા સેન્દ્રીય ો ઉમેરવા જરૂરી છે

આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને માં આવતી -મશી, ં, નું નિયત્રણ

બીવેરીયા બેસીયાના કે વટિર્સિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.  ગુવારના બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના ચૂસનાર નું નિયંત્રણ કેમ કરવું ?

ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય.  ખેડૂતો,

વધુ વાંચવા અહીં ક્લિક કરો