ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી જોઈએ. મોરથુથુ પ કિલોગ્રામ, ચુનો પ કિલોગ્રામ અને પાણી ૫૦૦ લિટર. આનો મતલબ એવો થયો કે ૧%નું દ્રાવણ બનાવવું હોય તો ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦૦ લિટર પાણી જોઈએ. ૧ કિલોગ્રામ મોરથુથુ લો, પ્લાસ્ટીકની ડોલમાં ૫૦ લિટર પાણી લઈ મોરથુથુને તેમાં ઓગાળો. ઠંડા પાણીમાં મોરથુથુ ધીમે ઓગળે છે. આથી સહેજ ગરમ પાણી વાપરવું. મોરથુથુ ઓગાળવા ધાતુના વાસણ વાપરવા નહીં.

ત્યારબાદ ૧ કિલોગ્રામ ચુનો લો, પ્લાસ્ટીકની બીજી ડોલમાં ચુનો નાખીને ૫૦ લિટર પાણી ધીમે ધીમે નાખો અને દ્રાવણ લાકડી વડે હલાવતા રહો. ચુનાના દ્રાવણને ત્યારબાદ ગાળી લેવું. હવે પ્લાસ્ટીકની ત્રીજી ડોલમાં મોરથુથુ તથા ચુનાના દ્રાવણને એકી સાથે રેડો અને લાકડી વડે બરાબર હલાવતા રહો. જેથી મિશ્રણ બરાબર થઈ જાય. મિશ્રણ બની ગયા બાદ તેને ગાળી તેવું. ઉપર મુજબ બનાવેલા બોર્ડો મિશ્રણમાં લોખંડના ધારદાર ચપ્પાને બોળવું અને એક મિનિટ રાખવું. જો ચપ્પાને કાટ લાગે કે રતાશ પડતું થાય તો સમજવું કે મિશ્રણમાં તાંબાનું પ્રમાણ વધારે છે. મિશ્રણને વાપરવા યોગ્ય બનાવવા માટે તેમાં થોડો ચુનો ઓગાળી રૅડવો અને ફરી ચપ્પુ બોળવું. આમ વારંવાર કરવાથી એક સમય એવો આવશે કે ચપ્પાને કાટ નહીં લાગે ત્યારે સમજવું કે મિશ્રણ વાપરવા યોગ્ય છે. આ મિશ્રણને હવે પંપમાં ભરીને છાંટવામાં કામમાં લેવું.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

ઉનાળુ અને આબોહવા:

તલના પાકને ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન વધુ માફક આવે છે. સામાન્ય રીતે હુંફાળું અને ગરમ

ઉનાળુ નો સંગ્રહ કરવામાં શું કાળજી લેવી ?

 તલના દાણાની સફાઈ અને સુકવણી કર્યા પછી સંગ્રહ કરતી વખતે થોડા પ્રશ્નો ઉભા થાય છે.

ડીને કેમ ઓળખવી ?

 – ટીટોડીને કેમ ઓળખવી ? ટીટોડી સૌરાષ્ટ્ર, કચ્છ, અને સમગ્ર ગુજરાત બધે જ દેખાતું –

ોમાંથી પાકને કયારે અને કેટલું પોષણ મળે

 ખાતરોમાંથી પાકને કયારે અને કેટલા પોષક તત્વો મળશે તે ભાગ્યે જ કોઈ બાગાયતને ખબર હોય.

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો