ના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી ખરે. હવે યાદ રાખો કે દવા કયારે છાંટવાની હતી ૧૫ દિવસ પહેલા અને ખેડૂતો જાગે છે કયારે રોગનું નુકશાન દેખાય ત્યારે શું ઈલાજ સાચો થાય ? ના થાય. પણ નોંધો કે બેકટેરીયલ સ્પોટમાં મરચીના પાન પોતાની મેળે ખરે જયારે સર્કોસ્પોરા લીફ સ્પોટમાં તમે કે મજૂર પડામાં ચાલે ત્યારે છોડને અડો તો ખરે, આ રોગ ઓગષ્ટ સપ્ટેમ્બરમાં જોવા મળે છે. આ સમય પૂરો થઇ ગયો હવે તો ભૂકી ચારણી શક્યતા વધુ રહેશે, . લાલ મરચાનો રોગ એન્થ્રેકનોઝ ની વાત હવે પછી

nidhi seeds rutu crop care jira cumin seeds
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં નિયંત્રણની રીત – ૨

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બિયારણના બે રત્નો મરચી 2549 અને 2560

મરચી લીલા અને સુકા મરચા માટેની બેસ્ટ વેરાઈટી છે કેમકે આ મરચીમાં વાઈરસ નહીવત આવે છે, તોડવામાં સહેલી અને બઝાર ભાવ પણ સારા મળી રહે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ખેતરની વાત

ખેતરની વાત : બીને બાયડીમાં કુળ અને ખાનદાન જોવું જોઈએ

ગામના ચોરે ગામ ડાયા આપણા વડીલ પણ આપણી બીજ પસંદગીની કપાસના પડીકા બીટીની વાત સાંભળી ને કહે છે કે એલા પાન ખાઈ ખાઈને તમારી મતિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જ વળતર આપશે

ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વગરની ખેતી વિષે જાણો.

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમાકુનો પચરંગિયો આવે ત્યારે શું શું કાળજી લેવી ?

તમાકુના પાંદડાનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકને થી બચાવવાની રીત- 9

રોજ પાકનું અવલોકન, આંટો મારવો, સ્કાઉટીંગ રોજ પાકમાં એક આંટો મારો પાકનું અવલોકન કરતા રહો. પાકની પરિસ્થિતિ પ્રમાણે અથવા તો અવલોકનના આધારે તુરત જ પગલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 આજે તમે જ મોબાઈલમાં લખો, ટાઈપ કરો, ચિત્ર મોકલો બધું ગુગલ જોવે છે તમે મરચીના રોગના ફોટો કૃષિ વિજ્ઞાન અથવા કૃષિ નિષ્ણાંતને મોકલ્યો એટલે ગુગલને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વરાહ મીહિરનું ભુતળનું અનુમાન

આવું અનુમાન પ્રાચીન સમયમાં ઉજ્જૈનમાં વસતા આચાર્ય વરાહ મીહિરે ધરતી પર કુદરતી રૌતે ઉગેલી વનસ્પતિઓ, ઉભેલા વૃક્ષો, વૃક્ષો પર વસતા પક્ષીઓ, જમીન પર બાજેલા રાફડા,

વધુ વાંચવા અહીં ક્લિક કરો