ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

શા માટે ?

આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, વિવિધ પાકોની વધુ ઉત્પાદન આપતી સુધારેલી સંકર જાતો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સુવિધા તેમજ પાક સંરક્ષણના પગલાને કારણે ઉત્તરોત્તર ઉત્પાદન વધવા માંડ્યું અને સને ૧૯૯૯-૨૦૦૦ ના વર્ષમાં ૨૦.૫ કરોડ ટન જેટલું અન્ન ઉત્પાદન થયું જેના હિસાબે આપણી વસ્તી એક અબજ થવા છતાં અન્ન ક્ષેત્રે સ્વાવલંબી થયા પરંતુ ઘનિષ્ટ ખેતીનાં પરિણામે વિવિધ કૃષિ રસાયણોનો ઉપયોગ ખૂબ જ વધ્યો અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ ઘટવાથી જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ ઉપરાંત ગંધક તેમજ જસત, લોહ જેવા તત્ત્વોની ઉણપ વર્તવા લાગી અને ઉત્પાદન ઉપર માઠી અસર થતી જોવા મળી. સાથોસાથ કૃષિ રસાયણોના આડેધડ મોટા પ્રમાણમાં વપરાશથી જમીન, પાણી અને વાતાવરણમાં પ્રદૂષણની અસર જોવા-જાણવા મળી,

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

ની ગંઠવા :

આ પ્રકારના કૃમિ મૂળ ઉપર અસંખ્ય નાની-મોટી ગાંઠ બનાવે છે ગાંઠો ચીરતા અંદર સફેદ રંગની

ોમાંથી પાકને કયારે અને કેટલું પોષણ મળે

 ખાતરોમાંથી પાકને કયારે અને કેટલા પોષક તત્વો મળશે તે ભાગ્યે જ કોઈ બાગાયતને ખબર હોય.

મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે

ને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો