ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

બાયો આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો?

પંજાબ હોય કે મહારાષ્ટ્ર કે પછી આપણું ગુજરાત બધાને ખબર છે કે બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો, 1996 થી બાયો ટેક્નોલોજી આવી , કપાસની ખેતીમાં આ ટેક્નોલોજીને બી ટી ટેક્નોલોજી કહેવામાં આવે છે .કહેવાય છે કે અત્યાર સુધીમાં ખેડૂતોનું એક બિલિયન ટન ઉત્પાદન વધ્યું અને ખેડૂતો સમૃદ્ધ થયાં . આને લીધે જંતુનાશકની કેટલી મોટી બચત થઇ , આપણે જાણીયે છીએ કે જંતુનાશકોના વપરાશથી પ્રદુષણ ફેલાય છે. અને ફળ પાકો અને શાકભાજીમાં તેના અવશેષો રહેવાથી ઉપભોકતાને નુકશાન થાય છે. એટલે જ તો બાયોટેકનોલોજીની શોધ થઈ છે જ્તુનાશકોનો છંટકાવ વગર કુદરતી રીતે જીવાતનો ખાત્મો બોલી જાય પરંતું આ ટેકનોલોજીને સમજીને વાપરવી પડે તો જ લાંબા સમય સુધી ટેકનોલોજીનો લાભ મળે છે. જૂઓને કપાસ માં બીટી ટેકનોલોજીના દસકા ઉપરાંત મીઠાફળ આપણે લીધા .એક વૈજ્ઞાનિક એમ કહે છે કે બીટી રીંગણની ટેકનોલોજી ભારતે અપનાવી નહિ પરંતુ બાંગ્લાદેશે અપનાવી. આપણે સૌ જાણીએ છીએ કે રીંગણ પકવવા કેટલી મોંધી અને પર્યાવરણને નુકશાન કરતી જંતુનાશક દવા છાંટવી પડે ત્યારે ઠેઠ સડયા વગરના રીંગણા બઝારમાં વેચાય છે. રીંગણા ઉતારવાના હોય તેના બે દિવસ અગાઉ દવા છાંટવી જોઈએ નહિ તે નિયમ પણ કોઈ પાળતું નથી એટલે રીંગણ, કોબી, ફલાવર ઉગાડતા ખેડૂતોને ખબર છે કે દવા છાંટવા વગર આ પાકો થતા નથી અને ભારતના ઉપભોકતાને દવા સાથેનો ઝેરી પાક ખાવો છે. ટેકનોલોજીને સમજવી નથી. ? સારા સમાચાર છે કે હર્બીસાઈડ ટોલરન્સ એટલે કે HT કપાસ ભારતમાં આવશે તેવા સમાચાર છે

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો