ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

અળસિયાનું : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો ફાળો છે. અળસિયા ખોરાક તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે સાથે માટીના રજકણો પણ ખાય છે. એક અંદાજ મુજબ અળસિયા પોતાના શરીરમાંથી દર વર્ષે એક હેક્ટર જમીનમાં ૧૫ ટન જેટલી માટી હગાર તરીકે બહાર ફેક છે જે જમીનનો બાંધો સુધારે છે અળસિયા જમીનમાં ઊંડે જઈ દર બનાવે છે જેને લીધે નિતાર શક્તિ સુધરે છે અળસિયાનું ખાતર ૧ થી ૨.૫ ટન પ્રમાણે પાકના વાવેતર સમયે આપી શકાય છે અથવા બાગાયતી પિયત પાકોમાં અળસિયા ૧ થી ૨ લાખ પ્રતિ હેક્ટરની સંખ્યા પ્રમાણે સીધા જમીનમાં આપીને પણ ફાયદો મેળવી શકાય છે. ડાંગરની ક્યારી તથા ખેતી પાકોમાં અળસિયા સીધા ઉપયોગી નથી.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

માં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ

નો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે.

● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન

ના પાકમા માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦

માં ઝીંકની પૂરતી

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો