નો આહારમાં સમાવેશ રોજ કરો

ભારતીય આહારમાં અનેકવિધ બનાવટોમાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ પ્રાચીનકાળથી સંધિવાનો દુઃખાવો દૂર કરવા માટે થાય છે. વિશેષમાં સંશોધનથી જાણવા મળેલ છે કે હળદરમાં રહેલ કુરકુમીનનું ઊંચુ પ્રમાણ સ્નાયુઓને થતા નુકસાનને પણ અટકાવે છે.

આર્યુવેદ વિજ્ઞાનના મતે હળદર રસમાં કડવી-તીખી-તૂરી, ગરમ, ઉપષ્ણવીર્ય, ધાવણની શુદ્ધિકર્તા, પચવામાં હળવી, વાતશામક પિત્તરેચકશામક, કફનાશક, શરીરનો રંગ સુધારનાર, શ્વાસ, ખાંસી, હેડકી અને સોજાનાશક, રૂચિવર્ધક, કૃમિનાશક, મૂત્રસંગ્રાહક અને મૂત્રવિરેચક, ગર્ભાશય શુદ્ધકર્તા, વીર્ય શુદ્ધકર્તા, પૌષ્ટિક અને વિષનાશક છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન)

વધુ વાંચવા અહીં ક્લિક કરો

(નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa)

અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: વેલાવાળા પાનનાં ટપકાં

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૮ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ

મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

, , અને વેલાવાળા પાન નું નિયંત્રણની રીત

છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. વધુ ઉપદ્રવ વખતે ફેનાઝાક્વિન ૧૦ ઈસી ૧૫ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન રર.૯ એસસી ૧૫ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૫૭

વધુ વાંચવા અહીં ક્લિક કરો

– ટેટી ઘરુ ઉછેર કરવાનો યોગ્ય સમય કયો છે ?

તરબૂચ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે પરંતુ તેના બદલે નવેમ્બર-ડિસેમ્બર માસમાં તરબૂચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીટનલમાં એક માસ ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં ગુંદરીયો

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી.  થડને પાણીનો સીધો સંર્પક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વગરની ખેતી વિષે જાણો.

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પશુ રહેઠાણની જગ્યા કેવી હોવી જોઈએ ?

આપણો દેશ અને ગુજરાત રાજ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવે છે. તો આ વિસ્તારોમાં એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં પવન સારી ગતિએ વહેતો હોય જેથી રહેઠાણમાંથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro