ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

જીરૂ નો ભૂકી છારો :

સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી રપ કિ.ગ્રા./ હે. પ્રમાણે સવારમાં છોડ ઉપર  ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો. * રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. * ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્વાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે દ્વાવ્ય ગંધક ૮૦ વેપા ૪પ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૨ થી ૩ છંટકાવ કરવા.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

: પાનનો સૂકારો

રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે

માં સફેદ ટપકાં/ સફેદ ચાંચડી

હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૪૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા

ં મકાઇમાં પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ

 રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી)નો

રાઇમાં

 રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૪૮ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો