કોટન ફિલ્ડ રીપોર્ટ : નો સિતારો ગેલેક્સી

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને કંપનીના પ્રતિનિધિ સાથે કપાસની વિવિધ જાતો અંગે ચર્ચા કરી રહ્યા છે અને આવતા વર્ષની ખેતી માટે પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે તમે પણ આપેલ કપાસનો ફિલ્ડ રીપોર્ટ વાંચો અને તમારી કપાસની બીજ પસંદગી અત્યારથી જ નક્કી કરો.

કપાસ ની જાત  વિષે વધુ  માહિતી માટે અહી ક્લિક કરો.  

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

બોલ્ટ નામની પ્રોડક્ટ્ ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

આ મશીન લર્નિંગનો ઉપયોગ આપણી ખેતીમાં પણ મોટા પાયે થવાનો છે. ત્યારે આ મશીન લર્નિંગ શું છે તે આપણે જાણી લેવું પડે. ટૂંકમાં મશીન લર્નિંગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ો વાપરતા પહેલા નું પૃથ્થકરણ કરાવો.

સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: બોર્ડો મિશ્રણ બનાવવાની રીત (૧૦૦ લિટર દ્રાવણ માટે)

(૧) સામાન્ય રીતે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તેના આગલા દિવસે પ્લાસ્ટિકની ડોલમાં ૧ કિ.ગ્રા.મોરથુંથું પ૦ લિટર પાણીમાં ઓગાળવું આ માટે પ્લાસ્ટીકની ડોલના બદલે માટીનું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Skip to content