ફાર્મ ઈનપુટ : ની ખેતી મલ્ચીંગમાં બમ્પર ઉત્પાદન મેળવો.

કૃષિક્ષેત્રે થતા પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગને ‘પ્લાસ્ટિકલ્ચર’ કહેવાય છે. આ ઉપાય ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાં નો સૌથી સરળ ઉપાય છે

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

કૃષિ જ્ઞાન : વડે

વાવણી પછી આવતા ફૂગના રોગો નું નિયંત્રણ કરવા કઈ દવા છાંટવી ? મરચીના પાકમાં સફેદફૂગ આવે અથવા કપાસમાં મોલો નો ઉપદ્રવ હોય તો શું શું પગલાં લેવા તે વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
?- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
? – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

વધુ વાંચો.

ફાર્મ ઇનપુટ : તરફ પ્રયાસ ખેતીમાં નોન વુવન ક્રોપ કવરનો ઉપયોગ

ક્રોપ કવર ક્યાં ક્યાં પાકોમાં ઉપયોગ કરી શકાય ? ક્રોપ કવર ઉપયોગ કરવા કઈ વસ્તુઓ ની જરૂરિયાત રહે છે? ક્રોપ કવર લગાડવાની સાચી પદ્ધતિ કઈ ? અને તેનાથી શું ફાયદા થાશે ? જાણો કૃષિ વિજ્ઞાન દ્વારા.

વધુ વાંચો.

ચુંબકીય પાણીની ટેકનોલોજી શું છે ?

ચુંબકીય પાણીની ટેકનોલોજી શું છે ? છેલ્લા ૩૦ વર્ષોથી રશિયાના પ્રોફેસર યુરી ટેકચેન્કો અને તેમના વૈજ્ઞાનિકોની ટીમે છોડવા ઉપર ચુંબકીય ક્ષેત્રની અસરોના સંશોધનો સાથે ખેતીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કરવાની તકનીક શું છે ?

૧. પ્લાસ્ટિક મલ્ચીંગ પવન ન હોય તે સમયે પાથરવું જોઈએ. . ર. મલ્ચીંગ કાગળમાં કોઈ ઘડીઓ રહેવી જોઈએ નહિ તથા બેડ ઉપર ચુસ્ત રીતે કવરીંગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

, અને આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો બાળીને નાશ કરવો.  સારૂ કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલીકે લીંબોળીના ખોળનો ઉપયોગ કરવો. ઘઉંના પાકમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બોલ્ટ નામની પ્રોડક્ટ્ ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પ્રાણવાયુ બમણી ભેટ ધરતું દેવતુલ્ય વૃક્ષ – પીપળો

સાપે દંશ દીધો એવા સમાચાર મળ્યા ભેળું કોઈ એક ઉતાવળિયા જણે દોડતા જઈ પીપળાના કુણા કુણા પાનવાળી બે-ત્રણ તીરખી તોડી લાવવાની….

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ભૂખરૂ ચાંચવું

ખેતરમાંથી અને ખેતરની ફરતેથી જંગલી બાજરી અને રાજગરાના છોડ વીણીને ભેગા કરી નાશ કરવો છોડના નુકસાનગ્રસ્ત ભાગોને પૂછ  સહીત વીણીને નાશ કરવો. થડની આજુબાજુમાં ક્લોરપાયરીફોસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો સમાવેશ રોજ કરો

ભારતીય આહારમાં અનેકવિધ બનાવટોમાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ પ્રાચીનકાળથી સંધિવાનો દુઃખાવો દૂર કરવા માટે થાય છે. વિશેષમાં સંશોધનથી જાણવા મળેલ છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નું મહત્વ

 કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો