ખેતીની સમજવી પડશે

આપણે આપણી નજર ખોટ્ટી ભાવ ઉપર ટકાવી છે ખરેખર આપણે આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન વધારવાની જરૂર છે .ગયા વર્ષ કરતા આપણે એકમ વિસ્તાર દીઠ પાંચ મણિકા વધુ ઉતારો મળે તો માલ વેચવા જાવ ત્યારે વીઘા દીઠ આવક વધુ થઇ ગણાય , જેવું આ વર્ષે બોલગાર્ડ કપાસ માં સારુ થયું છે એટલે બોલગાર્ડ કપાસની ખેતી આવતા વર્ષે પણ વધવાની. ખેતીની ટેક્નોલોજી સમજવી પડશે, આપણા પાકને આઘાતો થી બચાવવો પડશે. ઉત્પાદન લેવા પોષણ આપવું પડશે, ઓછા ખર્ચે ઇઝરાયેલની જેમ વધુ મણિકા પેદા કરી ખેતી કરવી પડશે. એવું થાય તો ભાવની તો એસીતેસી .આ કરવા માટે રોજ તમારે ખેતીને લાગતું એક કલાકનું વાંચન કે સેમિનાર કે કૃષિ વિજ્ઞાન જેવા માસિકના ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને માહિતી મેળવવી પડશે . આસપાસના ખેડૂત મિત્રોનું સહકાર ગ્રુપ બનાવી દર શુક્રવારે ફરતી ફરતી મિટિંગ કરીને પ્રવર્તમાન હવામાનની સ્થિતિમાં કઈ દવાના સારા પરિણામ છે તે ચર્ચા કરીને વધારાના ખોટા ખર્ચમાંથી બચવું પડશે , અત્યારથીજ આવતા વર્ષ માટે દેશી ખાતરની વ્યવસ્થામાં લાગી જવું પડે ભાઈઓ .. તમારી સિમ નું એક સહકાર ગ્રુપ બનાવો .

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: ની લીલી

ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા. લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: સોયાબીનમાંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત

સોયાબીનમાંથી બનતું પનીર એટલે કે તેને ટોફૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઉપર મુજબ સોયાબીનમાંથી દૂધ બનાવી તેમાં કેલ્શિયમ અને મેગ્નેશીયમ કલોરાઈડ તેમજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મોટાભાગનાએ ફરી ની પસંદગી શરુ કરી  છે

કપાસમાં ભાવ સારા થયા તે જોઇને મોટાભાગનાએ  ફરી કપાસની પસંદગી શરુ કરી  છે ત્યારે ફરી ખેડૂતો  બોલગાર્ડ ટુ પસંદ કરી રહ્યા છે , ગયા વર્ષની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: સોઈલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તાંબાના સળિયાની મદદથી ભૂજળ માપણી :

૨ થી ૩ મી.મી. જાડાઈના દોઢ પોણા બે ફૂટ લાંબા મુઠ્ઠીમાં હાથાની જેમ પકડી શકાય તેટલી લંબાઈના કાટખુણિયા સળિયા બે હાથમાં એકબીજાને સમાંતર રહે તે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
નીઝુવીડુંની કપાસના ખેડૂતોના અનુભવ જાણવા ખેડૂતોને ફોન કરો અથવા કંપની પ્રતિનિધિ સાથે વાત કરો.

નીઝુવીડુંની ના ખેડૂતોના અનુભવ જાણવા ખેડૂતોને ફોન કરો અથવા કંપની પ્રતિનિધિ સાથે વાત કરો.

નીઝુવીડું કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરવા અહી ક્લિક કરો. #Agribusiness, #TheProgressiveFarmer, #Agronomy, #Seedcompany, #Ruralarea, #Farmer, #Vegetablefarming, #Dripirrigation, #Pesticide, #Agriculturalmachinery, #VillagePeople, #Village, #Insecticide, #SoilAssociation, #Motorcycles, #Agriculturalscience,

વધુ વાંચવા અહીં ક્લિક કરો