
● એક સત્ય ઘટના વાંચો એક ખેડૂતનો પુત્ર કારખાનામાં નોકરી કરે છે પરંતુ તેને ૧૨૦૦૦નો પગાર મળે છે. તેને પિતા સાથે ખેતી કરવાનો વિચાર આવ્યો, તેણે પોતાના ખેતરમાં એકઝોટીક વેજીટેબલનું કટકે કટકે વાવેતર કરીને શહેરના ગ્રાહકોને હોમ ડીલીવરી કરવાનો વિચાર કર્યો અને આજે એ યુવાન સવારે ૪ કલાક કાર્ય કરીને મહીને ૨૫૦૦૦ની કમાણી કરે છે. આવું આપણે જરૂર કરી શકીએ, જરૂર છે શરમ છોડી સીધા ઉપભોક્તાને પેદાશ વેચીને કમાવાની. કરો ફાર્મ ટુ ફોર્ક