ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

મશીન દ્વારા પ્લાસ્ટિક

 

પ્લાસ્ટિક મલ્ચિગનું કવરીંગ મશીન દ્વારા કરવામાં આવે ત્યારે પ્રમાણમાં ઓછો સમય લાગે છે અને ક્વરીંગ માટેનો ખર્ચ પણ ઘટે છે. મશીન દ્વારા ત્રણ થી સાર કામો એકસાથે થાય છે, જેવાં કે જમીનના બેડ બનાવવા, ડ્ડીપ લાઈન પાથરવી , પ્લાસ્ટિક મલ્યિગનું કવરીંગ કરવું અને જરૂરિયાત મૂજબ યોગ્ય જગ્યાએ ક્વરીંગ ઉપર હોલ પાડવા. ટ્રેક્ટર દ્વારા સંયાલિત આ મશીનની બજાર કિંમત ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની છે. મીની ટ્રેક્ટર દ્વારા સંચાલિત મલ્ય લેયિંગ મશીનની કિંમત અંદાજિત ૨૫,૦૦૦-૩૦,૦૦૦ રૂપિયા સુઘીની હોય છે. સામાન્ય રીતે આવા મશીનોનો ઉપયોગ ભાડેથી પણ થતો હોય છે. કેટલાક ખેડૂત ભાઈઓ પોતાની સૂઝબૂઝથી બળદથી પણ સંચાલિત મલ્ય લેયિંગ મશીન બનાવેલ છે. જે ખર્ચમાં ઓછા ભાવે તૈયાર કરી શકાય છે. મજૂરો કરતાં વધારે ઝડપથી અને સારી રીતે પ્લાસ્ટિક આવરણ કરી શકાય છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

કરવાની તકનીક શું છે ?

૧. પ્લાસ્ટિક મલ્ચીંગ પવન ન હોય તે સમયે પાથરવું જોઈએ. . ર. મલ્ચીંગ કાગળમાં કોઈ

પ્લાસ્ટિક ની પસંદગી

મલ્ચીંગની પસંદગી જરૂરીયાત પ્રમાણે કરવી જોઈએ જેમ કે, નિંદામણના નિયંત્રણ, જમીનનું તાપમાન વધારવા કે ઘટાડવા,

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો