ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

છોડમાં મેંગેનીઝની માત્રા અને વચ્ચેનો પારસ્પરિક સંબંધ :

 સંશોધન દ્વારા ઘણીવાર જાણવા મળ્યું છે કે મેગેનીઝની ઓછી માત્રા ધરાવતા છોડમાં રોગનું પ્રમાણ વધુ હોય છે, જેના વિવિધ કારણો છે. જેમ કે, છોડના મૂળમાં રોગને કારણે મૂળની વૃદ્ધે ઓછી થવાથી મેંગેનીઝનું જમીનમાંથી શોષણ ઓછું થાય છે અને બીજુ કે ફગ દ્વારા રાઈઝોસ્ફીયરમાં મેંગેનીઝનું દહન થવાથી પણ સુલભ્યતા ઘટે છે. છોડના વાતાવરણના પરિબળોની છોડના રોગો ઉપર અસર ઉપરોક્ત પરિબળ કરતાં જુદી હોય છે. 

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

પાંદડા રૂપી ખોરાક

 પાંદડાં  ખાઈ શકાય છે એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. તૃણાહારી પ્રાણી-પશુ પાંદડાં ખાઈને

માં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ

માં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો