ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

: અને ની લીલી ઇયળ । શીંગમાખી

 

નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦ ફેરોમોન લીલી ઈયળ ટ્રેપ અથવા પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) ચણાની વાવણીના ૧૫ દિવસ બાદ સરખા અંતરે મૂકવા. * બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં  વધુ ઉપદ્રવ વખતે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪૮૦ એસસી ૬ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી ૩૦ ગ્રામ અથવા લેમડાસાયહેલોશ્રીન પ ઇસી ૧૫ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૫ મિ.લી. અથવા નોવાલ્યૂરોન ૫. ૨૫% + ઇન્ડોક્ઝાકાર્બ ૪.૫% એસસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

: ની થ્રિપ્સ

થ્રીપ્સ :  *સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લી. અથવા ફીપ્રોનીલ પ એસસી ૩૦ મિ.લી. અથવા સાઈંટરનીલીપ્રોલ 

: ની ડૂંખ અને કોરી ખાનારી ઇયળ

  ચીમળાઈ ગયેલી ડૂંખોને  ઇયળ સહીત તોડી નાશ  કરવો. * ઉપદ્રવિત ફળોનો વીણીને નાશ  કરવો.

: ની

ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા.

: મકાઇ અને ની ટપકાંવાળી લશ્કરી ઇયળ :

 પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને  આકર્ષી નાશ કરવો. * આ

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

નો સૂકારો અને મૂળનો કોહવારો

Next

કૃષિ મશીનરી

કૃષિ પાકો