ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

: ની ડૂંખ અને કોરી ખાનારી ઇયળ

 

ચીમળાઈ ગયેલી ડૂંખોને  ઇયળ સહીત તોડી નાશ  કરવો. * ઉપદ્રવિત ફળોનો વીણીને નાશ  કરવો. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. સામૂહિક ધોરણે મૂકવા. * ઉપદ્રવની શરુઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ  ઉમેરી છોડ પલળે તે રીતે છંટકાવ કરવો. * વધુ ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૩૦ મિ.લી. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૫ મે.લી. અથવા ફેનવાલેરેટ ૨૦ ઇસી ૧૫ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૮ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૫ મિ.લી. અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૪૫ મે.લી. અથવા ફેનપ્રોપેશ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી ૩૦ ગ્રામ અથવા બીટાસાયફ્લુથ્રીન ૮.૪૯% + ઈમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

 
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

: ની થ્રિપ્સ

થ્રીપ્સ :  *સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લી. અથવા ફીપ્રોનીલ પ એસસી ૩૦ મિ.લી. અથવા સાઈંટરનીલીપ્રોલ 

: ની લીલી

ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા.

: અને ની લીલી ઇયળ । શીંગમાખી

  નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦

: મકાઇ અને ની ટપકાંવાળી લશ્કરી ઇયળ :

 પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને  આકર્ષી નાશ કરવો. * આ

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો