ખેતીની માહિતીનો ખજાનો વાંચવા બાજુમાં ક્લિક કરો.

: ની થ્રિપ્સ

થ્રીપ્સ :  *સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લી. અથવા ફીપ્રોનીલ પ એસસી ૩૦ મિ.લી. અથવા સાઈંટરનીલીપ્રોલ  ૧૦ ઓડી ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૮ મિ.લી. અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૧૨ .૬% + લેમડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૬ મિ.લી. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૮ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૪૦% + ફેનપાયરોક્ઝીમેટ ૨.૫% ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૧ ઓડી ૧૫ મિ.લી. અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૮ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૧.૫% + ફીપ્રોનીલ ૩.૫% એસસી ૧૫ મિ.લી. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫%+ એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૫ મિ.લી. અથવા ફ્લૂબેન્ડીએમાઈડ ૧૯.૯૨% + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨% એસસી ૮ મિ.લી. ૧૫ લિટરમાં પાણી ભેળવી વારાફરતી છંટકાવ કરવો

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
વધુ માહિતી માટે નીચેની વિગતો ભરો

: ની ડૂંખ અને કોરી ખાનારી ઇયળ

  ચીમળાઈ ગયેલી ડૂંખોને  ઇયળ સહીત તોડી નાશ  કરવો. * ઉપદ્રવિત ફળોનો વીણીને નાશ  કરવો.

: ની લીલી

ટામેટીના ખેતરમાં પીળા ફૂલવાળા જ હજારીગોટા પિંજર પાક તરીકે પાકને ફરતે તેમજ પાકની અંદર રોપવા.

: અને ની લીલી ઇયળ । શીંગમાખી

  નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦

: મકાઇ અને ની ટપકાંવાળી લશ્કરી ઇયળ :

 પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને  આકર્ષી નાશ કરવો. * આ

મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

બીજ મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

" loading="lazy" />

મંત્ર : તમારાથી શ્રેષ્ઠ તમારો બીજો કોઈ ગુરુ નથી

કૃષિ મશીનરી

કૃષિ પાકો