ખેતીમાં કંઈક નવું કરવું કે જુનું જાળવી રાખવું ?

 ખેતીમાં બળદનું સ્થાન નાનાં ટ્રેકટરો લઈ રહ્યાં છે. રા.ખાતરોનો વપરાશ ખૂબ પણ હમણાંથી તેનાં ભાવો ખૂબ વધ્યા હોઈ, ખેડૂતો ખેતીની પેદાશોને સળગાવી દેવાને બદલે તેને રોટાવેરથી કટીંગ કરી સેન્દ્રીય ખાતરમાં ફેરવવા લાગ્યા છે. સજીવ ખેતી બાબતે વાતો હવે બહુ ધ્યાનથી સાંભળે છે, પણ અમલ કરતાં હજુ દ્વિધા અનુભવે છે. કેટલાક વિશિષ્ટ ખેતી-નેટ અને ગ્રીનહાઉસ, નર્સરી, પપૈયા કે કેળની ખેતી, ફૂલોની ખેતી, મધની ખેતી વગેરેમાં પ્રવેશ્યા છે. તેઓ થોડું રળે છે. પણ એની ટકાવારી કેટલી ? ખેતી પાકોમાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ, દિવેલા, ઘઉં, લસણ, ડુંગળી, શાકભાજી, મેથી, જીરૂ થોડા વિસ્તારમાં હવે ગમગુવાર પ્રવેશ્યો છે. કેટલીક પાણીવાળી નિશ્ચિત જગ્યાઓમાં બાગાયત કેરી, કેળાં, દાડમ, નાળિયેર અને ઓછા પાણીવાળા પ્રદેશમાં બોર, જામફળ, સીતાફળ, આમળાં, સરગવા વગેરે ખેડૂતો પકવી જાણે. ફળો, શાકભાજી અને કપાસ તથા અન્ય ચીજોના વેચાણ બાબત માર્કેટયાર્ડો લગભગના તાલુકા મથકે આવેલા છે. પણ પ્રોસેસિંગ યુનીટો કપાસ સિવાયના બહુ ઓછા છે. દૂધનો વ્યવસાય પણ બહુ જૂજ પ્રમાણમાં, પાણીની નિશ્ચિતતા જ નથી. તેથી ગૌશાળાઓ પણ હિસાબની રીતે બહુ ફાયદો કરતી નથી. ગાયોમાં ‘ગીર’ અને ભેંશોમાં. ‘જાફરાબાદી મુખ્ય ઓલાદો. દૂધ ઉત્પાદન શક્તિ ક્રોસ કરેલ એચ.એફ અને જર્સીમાં વધારે. દૂધનો ધંધો કરનારા આ પ્રાણી પાળે. શોખીનો ‘ગીર’પાળે.

nidhi seeds rutu crop care jira cumin seeds
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

કૃષિ : નોર્મન લોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને

છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.

વધુ વાંચો.

: આંબામાં ભૂકીછારાનું નિયંત્રણ

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો.  બીજો છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના ચૂસીયાં

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે.  વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો
દિવેલાનો સૂકારો

નો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં નીંદણ નિયંત્રણ 

* ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

, ટામેટીનો નું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તરબૂચ – ટેટીમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ ?

સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : નો સિતારો ગેલેક્સી

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

: ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો