: પુનાની આસપાસના ખેડૂતો માટે ખરીદી વ્યવસ્થા ગોઠવી મંડી કરતા વધુ લાભનો અવસર આપનાર કરી એપ છે ?

આપનો જવાબ નોંધાવવા આપેલ બટન ક્લિક કરો ..

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ?

A http://wa.me/919825229966?text=A_બધા_કઠોળ

B http://wa.me/919825229966?text=B_ચોખા

C http://wa.me/919825229966?text=C_બાજરો_ચણા

D http://wa.me/919825229966?text=D_જાડા_ધાન્ય

વધુ વાંચો.

: કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ?

A http://wa.me/919825229966?text=A_બધા_કઠોળ

B http://wa.me/919825229966?text=B_ચોખા

C http://wa.me/919825229966?text=C_બાજરો_ચણા

D http://wa.me/919825229966?text=D_જાડા_ધાન્ય

વધુ વાંચો.

માં નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કે ઝીરો બજેટ આવા આવા અનેક નામોથી ખેડૂતોને ખેતી માટેની નવી રાહ બતાવવા માટે લોકો લાગી પડ્યા છે, સોશિયલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પણંગુચ્છ/ ફાયલોડી કોણ ફેલાવે ?

રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો જ હોવાથી તેના વ્યવસ્થાપન માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ રપ ઇસી ૨૦ મિ.લિ. ૧૫ લિટરમાં  ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: હ્યુમિક તત્વો શું છે ?

વનસ્પતિ કે પ્રાણીના અંગોના જમીનમાં આંદ્રિકરણ (કોહવાણની) પ્રક્રિયાના કારણે તેમજ તેના પર નભતા સૂક્ષ્મજીવોના ચયાપચયની પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે.હ્યુમિક તત્વો એ વનસ્પતિ, જમીન, અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાક ઉત્પાદન માટે આવશ્યક તત્વો

પાક ઉત્પાદન માટે સૂક્ષ્મ તત્વોની આવશ્યકતા મુખ્ય અથવા ગૌણ તત્વોથી જરાય ઓછી કે ઉતરતી નથી. કારણ કે કોઈપણ તત્વ એકબીજાની અવેજી પુરી શકતા નથી. આથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, અને ો લાંબા સમય સુધી સારા રહે છે

આપણા દેશમાં બાગાયત ખેતી કે શાકભાજીની ખેતીમાં પોસ્ટ હાર્વેસ્ટ એટલેકે ઉતાર્યા પછીનો બગાડ કે વેડફાટ ખુબ વધારે થાય છે કારણકે આપણી પાસે પરિવહન માટે જરૂરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સૂર્યપ્રકાશની હાજરીમાં શરીરમાં વિટામીન-ડી બને છે

આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં શરીરમાં વિટામીન-ડી બને છે. આથી નાના બાળકોના હાડકાનું બંધારણ મજબુત બનાવવા માટે તેને સૂર્યપ્રકાશમાં સવારના ૭ થી ૯ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.

લ્યો ક્િટી કેવો રંગ લાવે છે તે વાંચો.

આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો.

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે તારો શું વિચાર છે ? તેવો સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પીળી નસનો

રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો.  ભીંડાના બીજને થાયામેથોક્ઝામ (૫ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા ઇમિડાકલોપ્રીડ (૧૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો