: માં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણનો અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઑકસીક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

ફળીની (સ્પોડોપ્ટેરા)

પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા)  સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં  રાખી શકાય.  શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો

ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગોનીયોઝસ સ્પી. ગોનીયોઝસ સ્પી. નું બાહ્ય પરજીવી છે.

પરંતુ કોઈક વાર કોલીયોપ્ટેરા અને લેપીડોપ્ટેરા શ્રેણીના કોટકોના કોશેટાનું પરજીવીકરણ કરે છે. તે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ, લીલી ઈયળનું પરજીવીકરણ કરે છે. માદા યજમાન કીટકની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: દીવેલા ઘોડીયા

દિવેલાની ઘોડીયા ઈયળ અને પાન ખાનારી ઈયળની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જેથી હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કુદરતની કેડીએ : ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

: ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો અપને પહોંચાડવાની તાકીદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફળીના પાનનાં ટપકાં/ ટીક્કા

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઉત્તમ ખેતી : સંગઠનથી સુધારા તરફ…

ગુજરાતમાં જે રીતે કચ્છમાં ખેતીનો વિકાસ થયો તે જોઈએ તો ત્યાં દાડમ, ખારેક, આંબા, ડ્રેગન ફ્રૂટ, ટેટી વિગેરે જેવા પાકો પ્રમાણમાં સારી રીતે, આંખે આખા વિસ્તારોમાં અને નફાકારક રીતે વાવતા થયા …..

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે

ખેડૂતને પોતાની ખેતીમા આવક –જાવકનો હિસાબ રાખવાથી ક્યા પાકમાથી કેટલો નફો થયો અને કયા પાકમા નુકશાન થયુ તેની જાણકારી મળે છે. વિવિધ પાકોની નફા- નુકસાનની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં સફેદ ટપકાં/ સફેદ ચાંચડી

હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૪૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૪૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ોનની છોડને આવશ્ક્યતા કેમ છે ?

 છોડમાં ઉગતી કળીની આજુબાજુના પાન નીલવર્ણા થઇ જાય છે. છોડમાં નવા પાન કોફી કલરના થઇ જાય છે. પાનની ધાર, કુંપળ અને ટોચ ઉપર વિશેષ અસર 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ જ્ઞાન : વડે

વાવણી પછી આવતા ફૂગના રોગો નું નિયંત્રણ કરવા કઈ દવા છાંટવી ? મરચીના પાકમાં સફેદફૂગ આવે અથવા કપાસમાં મોલો નો ઉપદ્રવ હોય તો શું શું પગલાં લેવા તે વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
?- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
? – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: એક કઠોળ

સોયાબીનના પાકને વૈજ્ઞાનિક ભાષામાં ગ્લાયસીન મેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સોયાબીનને ગોલ્ડન બીન પણ કહેવાય છે. તેલીબિયાના પાક તરીકે તેની ગણના થાય છે. ખાસ કરીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો