પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ

છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :
૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય છે. ૧૫ લિટરના એક પંપમાં ૪૫૦ મિ.લી. પંચગવ્ય વાપરવું. પંપથી છાંટતી વખતે દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાવાળી વાપરવી.

પંચગવ્ય અને બીજ સારવાર :
પંચગવ્યના ૩% દ્રાવણનો ઉપયોગ બીજને પલાળવા અથવા રોપતા પહેલા રોપાઓને ડૂબાડવા માટે કરી શકાય છે. ૨૦ મિનિટ માટે પલાળવું પૂરતું છે. પિયતના પાણી સાથેઃ પંચગવ્યના દ્રાવણને ૫૦ લિટર પ્રતિ હેક્ટરના દરે સિંચાઈના પાણીમાં ટપક સિંચાઈ અથવા પિયતના પાણી સાથે મિશ્રિત કરી આપી શકાય છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

ના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે?

ગયા વર્ષે માંથી શીખ લેવી તે આપણું શિક્ષણ છે, ગયા વર્ષે દિવાળી પછી મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે? મરચીના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 બઝાર ભાવની વાત આવે એટલે આજકાલ ગામના પાનના ગલ્લે અને ઓટલે બધે એકજ વાત છે આવતા વર્ષે મરચીની ખેતીમાં કેવું રહેશે ? કપાસના ભાવનું કેવું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધરતીના પેટાળમાં પાણી હોવાના બહાર દેખાતા કેટલાક સંકેતો

૧. શિયાળાની સ્થિર હવા અને ઠંડી રાત્રીમાં ચોફાળ કે ધાબળો ઓઢ્યા વિના ખુલ્લા ખેતરમાં આંટો મારતા જે જગ્યાએ “પડ” દુંફાળું લાગે. જયાં થોડો ગરમાવો જણાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આખું વિશ્વ નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે

થ્રીપ્સ એક એવી જીવાત છે કે આખું વિશ્વ તેના નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે. એમાંય કાળી થ્રીપ્સ ની પ્રજાતિ થ્રીપ્સ પારવી સ્પીનસ સામે લડવા માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે.

નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું, વાયરસનું પ્રમાણ ખુબ ઓછું, સુકારા સામે પ્રતિકારક, વધારે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
જંતુનાશકોની ખરીદી અને વપરાશ માટે કાળજી

ોની ખરીદી અને વપરાશ માટે કાળજી

ખેતી પાકોમાં નુકશાન કરતી જાતોમાં નિયંત્રણ માટે વિવિધ પધ્ધતિઓનો વિકાસ કરવામાં આવેલ છે.   જંતુનાશકો રાસાયણિક પદાથો છે અને ઝેરી પણ છે. જો તેના વપરાશમાં બેદરકારી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 ટૂંકમાં બીગડેટા શું છે ? તે તમને સમજાયું હોય તો હવે પછી આપણે મશીન લર્નિંગ એટલે કે રોબોટ વિષે જયારે જાણશું  ત્યારે બીગડેટા કઈ રીતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro