વેલાવાળા : માખી

ટૂઆ પડેલ અને ખરી પડેલ ફળોને નિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા અને કીટનાશકોનો છંટકાવ કરવો. 

વાડીમાં ક્યૂલ્યૂરયુકત ટ્રેપ હેક્ટર દીઠ ૧૬ લેખે મૂકવા.  

ફળમાખીને આકર્ષી નાશ કરવા, ફૂલ આવ્યા બાદ વિષપ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષપ્રલોભિકા બનાવવા માટે આગલા દિવસે ૭૦૦ ગ્રામ ગોળ ૧૫ લિટર પાણીમાં ઓગાળવો. 

બીજે દિવસે આ ગોળવાળા પાણીમાં મેલાથીયોન ૫૦ ઈસી ૧૫ મિ.લિ. ભેળવીને મોટા ફોરા પડે તે રીતે ૧૦ X ૧૦ મીટરના અંતરે સાવરણીની મદદથી મોટા ફોરે છંટકાવ કરવો.

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

છેલ્લા થોડાં વર્ષોથી સારા વરસાદે ગુજરાતની ખેતી ને લાભ કર્યો છે

આ લખાય છે ત્યારે ભર ઉનાળામાં આવેલું આ ચક્રવાતી મોચા નામનું વાવાજોડું આંદામાન નિકોબાર અને બાંગ્લાદેશ માટે નુકશાનકારક સાબિત થશે તેવું અનુમાન થાય છે પરંતુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના સાયલા એક અઘરી જીવાત

લીંબુના સાયલા ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીમડા/નફફટિયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લિ. (૧

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

ફૂડ ટેક બાયો નામની કંપની કહે છે કે હવે બાયો માંસ પેદા કરતા છોડવા કામ આવશે , તમાકુનો છોડ માંસ જેવા સ્વાદ અને ગુણધર્મો વાળુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાણું (બેક્ટેરિયા)

 – જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા – ગાંધીનગર Krushi Mela

ગાંધીનગર ખાતે 9-10-11 સપ્ટેમ્બર 2022 દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા કૃષિ મેળો યોજાશે આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના , , ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે,

હવે ટેકનોલોજી બદલાઈ છે રોગકારક જાણવા માટે અદ્યતન સાધનો જેવા કે મલ્ટીપલ પીસીઆર અને કેમીકલ અને માઈક્રોસ્કોપ- શુક્ષ્મ દર્શક યંત્ર આવ્યા છે અને તે કઈ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

એમ તો આજે મોબાઈલમાં ફેસબુક ગ્રુપ અને ફેસબુક  પેઇઝનો રાફડો  ફાટ્યો છે કયું જોવું ને કયું ન જોવું ? સમજાય નથી  તેવું છે અને ભૂલમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો