એક્સેન હાઈવેજ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.
એક્સેન હાઇવેઝ કંપનીની ગરુડા જાતનું મેં વાવેતર કરેલ હતું. ગરુડા જાત પકવવા માટે અનુકૂળ છે અને તેનો ઘાલો લાલ રંગને લીધે માર્કેટમાં ઝડપથી પસંદગી પામે છે અને સારા ભાવ મળે છે. આ જાત વાઇરસ સામે પણ પ્રતિકારક જાત છે તેથી છોડ પર પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે.
બાદી મોહમ્મદ સલીમભાઇ અલાઉદિનગામ : કણકોટ તા.: વાંકાનેર જિલ્લો: મોરબી મોં. 9925953796