ગોબરભાઇ વડુભાઇ ગજેરા પોતાના અનુભવ જણાવતા કહે છે કે મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરી ખુબ ખુશ છું કારણ કે આ જાત માંથી ખુબ સારું ઉત્પાદન મળ્યું અને બજારભાવ પણ સારા મળ્યા. મને આ જાતમાંથી વીઘે 45 મણનો ઉતારો આવેલ છે નામધારી ૨૫૬૦નું મરચું બજારમાં જોતા જ પસંદગી પામે છે અને ઝડપથી સારા ભાવે વેચાઈ છે.