કોપર (તાંબુ)ના આવશ્ક્યતા :

તાંબું કોપરની ઉણપ થી પાનમાં આંતરિક શિરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો થઇ જાય છે. છેવટે ભૂરા લીલા રંગના પાન થઈ જાય છે.

ઘણીવાર પાન તેનો રંગ ગુમાવે છે, પાન કરમાઈ જાય છે અને પાનની ટોચ સૂકાઈ જાય છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

: (ધરૂ)નો જીવાણુથી થતો પાનનો સૂકારો/પાનનો ઝાળ

ખેતરના શેઢાપાળા નીંદણ મુકત અને સાફ રાખવા. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુકત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.ખેતરમાં સૂકારાના રોગની શરૂઆત દેખાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો.

કોવિડ પછી આ પ્રયોગ વધુને વધુ સફળ થઇ રહ્યો છે. સીધું ખેડૂતો પાસેથી પેદાશ મળવાથી વચ્ચે રહેલા દલાલો- મિડલમેન નીકળી જવાથી ખેડૂતને મંડી કરતા ઊંચા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં લોહતત્વની ઊણપ

 ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150  ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15  લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકના ફાયદાઓ ક્યાં ક્યાં છે ?

  ૧. સૂર્યમુખીના પાકની ઋતુ અમર્યાદિત હોવાથી આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે વાવી શકાય છે.૨. ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક કે મિશ્ર પાક તરીકે ફીટ થઈ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાર્તા : ની ખેતીમાં સફળ ઉધોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત

મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે?

ગયા વર્ષે માંથી શીખ લેવી તે આપણું શિક્ષણ છે, ગયા વર્ષે દિવાળી પછી મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે? મરચીના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ીની કાળી નું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું.

મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વૈજ્ઞાનિક ખેતી સાથે અળસિયાનું સંવર્ધન કરો

આપણને પ્રશ્ન થાય કે શું બધા પ્રકારના અળશિયા કે જેને અર્થવર્મ કહેવામાં આવે છે તે લાભકારી છે, હા અળશિયાના ઘણા લાભ છે અળસિયું પોતાના ખોરાક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: કૂતુલ/

રોગપ્રતિકારક જાતો પસંદગી કરવી.  વાવતાં પહેલાં એપ્રોન ૩૫ એસડી ૬ ગ્રામ/કિ.ગ્રા. અથવા મેટાલેક્ષીલ (રીડોમીલ એમ ઝેડ-૭૨) ૮ ગ્રામ/કિ.ગ્રા બીજ પ્રમાણે દવાનો પટ આપવો જેથી છોડને

વધુ વાંચવા અહીં ક્લિક કરો