પસંદગી : મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે.

નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આ તમે વાંચો છો ત્યારે સપ્ટેમ્બર મહિનાની ૯-૧૦-૧૧ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને વેલાવાળા પાન

 ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ઇટોક્ઝાઝોલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ

મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 કઠોળના પાકોમાં અડદની ખેતી મિશ્ર પાક પદ્ધતિ માટે શ્રેષ્ઠ છે, અડદની હવે સારી જાતો બઝારમાં આવી છે, અડદની ઉભડી જાતોની પસંદગી કરીને અડદની ખેતીમાં પૂરક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો મૂળનો

 મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે  કોપર ઓક્ઝિકલોરાઈડ ફૂગનાશક (૫૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મેરે દેશ કી ધરતી : શું તમે તમારી નું સોઇલ હેલ્થ કાર્ડ બનાવ્યું ?

આ કાર્ડ દ્વારા જમીનમાં શું શું તત્વો છે અને શું શું તત્વોની ખામી છે અને તે કઈ રીતે જમીનને આપી શકાય છે તે જાણી શકાશે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટ એટલે કે એ. આઈનો આધુનિક ખેતીમાં ઉપયોગ વિષે હવે જાણવું પડશે , ડ્રોન આવશે , યુ પી એલ જેવી કંપની ખેતરે ખેતરે દવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની કાપણી અને ઉત્પાદન

બ્રોકલીમાં ફેરરોપણીના ૪૦ દિવસ પછી કર્ડ આવવાની શરૂઆત થાય છે. અને ૫૫થી ૬૦ દિવસ પછી તે કાપવા લાયક થઈ જાય છે. જયારે માર્કેટમાં વેચવા યોગ્ય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ભૂકી છારો

 રોગની શરૂઆત થાય કે તરત જ વેટેબલ સલ્ફર ૮૦ ટકા વે.પા. ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી ૭ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ જ્ઞાન : ઉભા પાકમાં આંટો મારો અને ઉપાય કરો – ઉત્પાદન વધશે.

ભાદરવા મહિનામાં આપણો કપાસ ખુબ જ સરસ રીતે વિકસીને ઉત્પાદન આપવા માટે તૈયાર થઈ ગયો હોય, પુષ્કળ પ્રમાણમાં ફાલ, ભમરી અને જીંડવા હોય છે. એટલે આ માસ દરમ્યાન કપાસ જેટલો જોવો ગમે તેટલું તેનું ધ્યાન પણ રાખવું પડે… વધુ માહિતી માટે ઇમેજ ઉપર ક્લિક કરી કંપની સાથે વાત કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભૂતળમાં કઈ જગ્યાએ કૂવો કે કરશું

તો આપણી મોલાતોને સિંચાઈ માટેનું પાણી મળી આવશે એ જાણવું ખેડૂતો માટે સહેલું નથી. મોટાભાગના ખેડૂતોની વાડીઓમાં ““અહીંપાણી હશે”, “ત્યાં પાણી હોવું જોઈએ” માત્ર એવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો