મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું તું, તેમાં ફૂલ વેલા આવ્યા, એકી સાથે ફ્લાવરીંગ આવ્યું, અને ખાસ કરી ને વાયરસ સામે પ્રતિકારક હોવાથી ઉત્પાદન વધારે મળ્યું અને મરચાંની ક્વોલિટી સારી હોવાથી વધારે બજારભાવ મળ્યો
વલ્લભ ભાઈ પીપળીયાગામ કોલીથડ, તાલુકા. ગોંડલ, જિલ્લો રાજકોટ મોં ૯૬૨૪૩૯૬૨૫૭ વરસાદ પછી માવજત – ૧૩
વરસાદ પછી માવજત – ૧૩
————–
મારી મરચીમાં ક્યાં કારણને લીધે ખરે છે? જાણવા માટે આજેજ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.