મારા ગામમાં મરચીનું ઘણું ખરું વાવેતર થાય છે. હું છેલ્લા ઘણા વર્ષથી મરચી વાવું છું જેમાં મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીનું યોગી વેરાઈટી નું વાવેતર કરેલ છે. તે વેરાઈટી જોવા ગામના ઘણા ખેડૂત આવતા આ વેરાઈટીમાં ઉત્પાદન ખુબ સારું મળ્યું છે વેરાઈટી વરસાદ ગરમી સામે સહનશીલ હોવાથી મરચાની લંબાઈ સારી .