મેં વિશ્વાસ સીડ્સનું યોગી મરચીની જાતનું વાવેતર કરેલ છે મરચાની આટલી લંબાઈ મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. 7 થી 8 ઇંચનું મરચું કલર એકદમ લાલ ચટાકેદાર મારા ગામના ખેડૂતો જોતા જ રહી ગયા. આવી વેરાઈટી ક્યારેય જોવા જ ન મળી. યોગીમાં ડાળીમાં રુવાંટી હોવાથી તેમાં ચુસીયા, થ્રિપ્સ અને વાઇરસ તો આવ્યો જ નહિ. .