આજે મારે તમને બધાને પૂછવું છે આપણામાંથી કોણ કોણ વોટ્સઅપ વાપરે છે. ? કોણ ખેતીના ફેસબુક ગ્રુપમાં જોડાયેલા છે ? તો વડીલ સહિત લગભગ બધા ખેડૂતો હાથ ઉંચો કરે કારણ કે વોટ્સએપઅને ફેસબુક એ આજના કાળ નું સૌથી સારુંસોસીયલ મીડિયા છે . તમે બધા વિવિધ ગૃપમાં દા .ત . પીપળાના પાને જેવા લે વેચના ગ્રુપ , કલ્પેશ પટેલ ના ખેતીની વાત જેવા ફેસબુક ગ્રુપ અને સૌથી વધુ વંચાતું કૃષિવિજ્ઞાન મેગેઝીનના ફેસબુક અથવા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને કૃષિ વિજ્ઞાન રોજ રોજ વાંચીને સારી ખેતી કરો છો . આપણી ખેતીમા પ્રોત્સાહક વાતોને તમે તમારા વોટસઅપ દ્વારા ફેલાવો, સારું હોય તે બીજા ને મોકલો . આજકાલ આગળથી આવેલું હોય તે બધું સાચું હોતું નથી . ધર્મ , રાજકારણ વગેરે ની પોસ્ટ સતત જે ગ્રુપ મૂકતું હોય તે ગ્રુપમાંથી વહેલાસર નીકળી જાવ તમારો સમય સારું અને સાચું કૃષિ જ્ઞાન મેળવવામાં વાપરો . આગળથી આવેલું જેવું તેવું બધુ ફોરવર્ડ કર્યા ન કરો, ટુંકમાં વોટ્સઅપમાં આવતું બધુ વાંચવું ખરુ પણ બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી જેટલું લેવા જેવું હોય તે લેવું બાકીનું ડીલીટ કરી દેવું ?

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ? ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મલ્ચિંગ આપણી ખેતી માટે ઉપકારક ?

મલ્ચિંગ “મલ્ચીંગ” એટલે આવરણ. આવરણ એટલે હોય એના પર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ?

કઠોળ પાકની મૂળગંડિકામાં રહેલ રાઈઝોબિયમ પ્રકારના બેક્ટેરીયા છોડના મૂળ સાથે રહીને જમીનમાં નાઈટ્રોજનને સ્થિર કરે છે. વાતાવરણના નાઈટ્રોજનને છોડ લઈ શકે તેવી સ્થિતિમાં લાવે છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખાતર : હ્યુમિક તત્વો શું છે ?

વનસ્પતિ કે પ્રાણીના અંગોના જમીનમાં આંદ્રિકરણ (કોહવાણની) પ્રક્રિયાના કારણે તેમજ તેના પર નભતા સૂક્ષ્મજીવોના ચયાપચયની પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે.હ્યુમિક તત્વો એ વનસ્પતિ, જમીન, અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગપાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ (પોલિસેક્કેરાઇડ)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ?

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ખેતીકામ માટે છૂટક મજૂરી ઉપર મજૂરો મળતા નથી, અને મળે તો મજૂરીના પ્રમાણમાં પૂરું કામ કરતા પણ નથી પણ જો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ

આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનનું એગ્રિગેશન એટલે શું ?

જમીનના રજકણોને પ્રાથમિક તબક્કામાં સેન્દ્રિય તત્વ સાથે અથવા બીજા પદાર્થો સાથે જકડવાની ક્રિયાને જમીનનું એગ્રિગેશન કહેવાય છે. જમીનના સૂક્ષ્મજીવાણુઓ પોલીપેપ્ટાઈડ અથવા પોલીસેકેરાઈડ ઉત્પન્ન કરીને જમીનના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જૈવિક નિયંત્રકો એટલે શું ?

પાક ઉત્પાદન માટે જૈવિક નિયંત્રણ માટેના ફાયદાકારક સૂક્ષ્મજીવોનો ઉપયોગ બાયોપેસ્ટિસાઇડ તરીકે ઓળખાય છે.. છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપતા રાઈઝોબેક્ટેરિયા કે જે પીજીપીઆરના નામે પણ ઓળખાય છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ ડાળી વધુ ઉત્પાદન

આપણે કપાસનું બીજ ખરીદવા જઈએ તો પુછીએ છોડમાં ફળાઉ ડાળીની સંખ્યા કેટલી ? આપણે બાગાયત પાક વાવીએ તેમાં જેટલી વધુ ડાળીઓ હોય તેટલો વધુ ફાલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઓર્ગેનિક સલાડની ભરપૂર ડિમાન્ડ

વિદેશની ખેતીમાં ગ્રીનહાઉસમાં ખેતી થાય છે એટલે સંરક્ષિત ખેતીમાં જંતુ દવા વગર લેટ્સ, બ્રોકોલી વગેરે પકાવવા સહેલા પડે છે. વિદેશમાં સલાડ બોક્ષ વેંચતા હોય છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : દવા છાંટવાનો દાડીયો

આપણે ત્યાં ટ્રેક્ટર માઉન્ટેડ પંપ હોય, નાના ખેડૂતો વળી હીરોહોન્ડા સાથે પંપ ને જોડીને દવા છાંટવાનું કરે, મોટી બાગાયત ખેતી વાળા ટ્રેક્ટરની પાછળ હવે નવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ? ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હવે ફળો તાજા રહેશે

આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એગ્રીકલ્ચર ઈલેકટ્રોનિક દાડિયા

લ્યો, મરચી વીણવાનો રોબોટ આવી ગયો, જાપાનની એગ્રીસ્ટ નામની કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ. આઈ.નો અદભુત ઉપયોગ મરચા વીણવા માટે રોબોટ તૈયાર છે જે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડ્રીપ વગર ખેતી નહિ

આપણે ત્યાં જેમ જેમ ટેકનોલોજી અને વિજ્ઞાનને ભેરે લઈને ખેતી થાય છે ત્યાં ડ્રીપ ઇરીગેશનનો વ્યાપ વધ્યો છે ડ્રીપના લાભ લઈને ખેડૂતો સમૃદ્ધ થયા છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks